Gujarat/ આવતીકાલથી ભાજપની 2 દિવસીય રાષ્ટ્રીય બેઠક, જયપુરમાં ભાજપની રાષ્ટ્રીય બેઠકનું આયોજન, રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાની હાજરીમાં બેઠક, રાષ્ટ્રીય પદાધિકારીઓ, સંગઠન મહામંત્રીઓ લેશે ભાગ, 20મેએ પ્રધાનમંત્રી મોદી વર્ચ્યુઅલી કરશે સંબોધન, સી આર પાટીલ અને ડૉ. ભારતીબેન શિયાળ લેશે ભાગ

Breaking News