સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પરીક્ષા/ આવતીકાલથી સૌરાષ્ટ્ર યુનિ.ની પરીક્ષાનો પ્રારંભ સૌરાષ્ટ્રના 5 જિલ્લાના 132 કેન્દ્ર પર પરીક્ષા 132 કેન્દ્રો પર 51184 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે વિદ્યાર્થીઓને પેપર ઓનલાઈન મોકલવામાં આવશે ચાર હજાર પેપર ઓનલાઈન મોકલવામાં આવશે ટ્રેક એન્ડ ટ્રેસ સિસ્ટમ અમલી બનાવામાં આવશે

Breaking News