Gujarat/
આવતીકાલે કેન્દ્રીય GST કાઉન્સિલની બેઠક , સવારે 11 કલાકે નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં બેઠક , ટેક્સટાઇલ-ફૂટવેરના GST દર મુદ્દે નિર્ણયની સંભાવના , ઘણાં રાજ્યોમાં કપડા વેપારીઓ છે નારાજ , રાજ્યોના નાણા મંત્રીઓ પણ બેઠકમાં રહેશે હાજર , જાન્યુઆરીના સ્થાને આવતીકાલે યોજાશે 46મી બેઠક
