આજનું રાશિફળ/ આ રાશિના જાતકોએ આજે પીળા વસ્ત્રનું દાન કરવું,જાણો કેવું રહેશે તમારું આજનું રાશિફળ

આજે 9 ઓક્ટોબર, ગુરુવારનો દિવસ અને આસોવદ ત્રીજ છે. આ દિવસે ચંદ્ર મેષ રાશિમાં અને સૂર્ય કન્યા રાશિમાં ગતિ કરી રહ્યો છે,

Top Stories Religious Rashifal Dharma & Bhakti

કિશનમહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડરીડર)— (મો.) (9898766370,6354516412)

આજનુંપંચાંગ: આજે 9 ઓક્ટોબર, ગુરુવારનો દિવસ અને આસોવદ ત્રીજ છે. આ દિવસે ચંદ્ર મેષ રાશિમાં અને સૂર્ય કન્યા રાશિમાં ગતિ કરી રહ્યો છે, જ્યા ભરણી નક્ષત્રનું સંયોગ બન્યો છે.  સૂર્યોદય 6.33 કલાકે થશે. સૂર્યાસ્ત 6.20 કલાકે થશે.

વ્રતઅનેતહેવાર / દિનવિશેષ :

પીળા વસ્ત્રનું દાન કરવું.

ત્રીજનીસમાપ્તિ      :        રાત્રે ૧૦:૫૬સુધી.

તારીખ:-      ૦૯-૧૦-૨૦૨૫, ગુરુવાર / આસોવદ ત્રીજનાચોઘડિયા

દિવસનાચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ ૦૬:૩૩થી૦૮:૦૨
લાભ ૧૨:૨૬થી૦૧:૫૫
અમૃત ૦૧:૫૫થી૦૩.૨૩
શુભ ૦૪:૫૧થી૦૬:૨૦

 

રાત્રીનાચોઘડિયા
ચોઘડિયું સમય
અમૃત ૦૬:૨૦થી૦૭:૫૧
  • મેષ (અ, લ , ઈ) :-
  • આરોગ્ય અનુકૂળ રહેશે.
  • વેપારમાં ખાસ ધ્યાન આપવું.
  • સંચિત ધનમાં વધારો થાય.
  • વ્યવસાયિક બાબતો ગોપનીય રાખો.
  • શુભ કલર – કથ્થઈ
  • શુભ નંબર – ૨

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • ભાગીદારીમાં સંભાળવું.
  • વિવાદોમાં ઉતાવળમાં કોઈ નિર્ણય ન લેવો.
  • ગંભીર વિષયો પર સમય વ્યતીત થશે.
  • ઉત્તમ સ્તરીય વાહન સુખ પ્રાપ્ત થશે
  • શુભ કલર – ગુલાબી
  • શુભ નંબર – ૪

 

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • શિક્ષણ ક્ષેત્રે નવા લક્ષ્યો સર કરશો.
  • વ્યાપાર, વિસ્તાર સંબંધી કાર્ય થશે.
  • તમારી લોકપ્રિયતા વધશે.
  • વધારે પડતો દેખાવ કષ્ટનું કારણ બનશે.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૨

 

  • કર્ક (ડ , હ) :-
  • વધુ મહેનત કરવી પડશે.
  • દામ્પત્ય જીવનમાં તણાવ રહી શકે.
  • તેથી વાણી પર નિયંત્રણ રાખો.
  • આજે કોઇ શુભ સમાચારની પ્રાપ્તિ થશે.
  • શુભ કલર – સિલ્વર
  • શુભ નંબર – ૮

 

  • સિંહ (મ , ટ) :-
  • અટકેલા નાણાં પ્રાપ્ત થશે.
  • સંશોધન કરનારા લોકો માટે શુભ દિવસ છે.
  • કુટુંબમાં કોઈ મંગળ કાર્ય થશે.
  • ઋણ, વિવાદ વગેરેથી બચવું.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૩

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • કુટુંબમાં ઉત્સવ જેવો માહોલ જોવા મળે.
  • ખાનપાનથી બચવું.
  • સામાજિક કાર્યોમાં પ્રતિષ્ઠા વૃદ્ધિના કાર્ય થશે.
  • આર્થિક ક્ષેત્રમાં સફળતા મળે.
  • શુભ કલર – સિલ્વર
  • શુભ નંબર – ૭

 

  • તુલા (ર , ત) :-
  • આવકના સાધનોથી લાભ થાય.
  • ઉત્તમ ગુપ્ત કાર્યોમાં રુચિ વધશે.
  • અચાનક ધન પ્રાપ્તિ થાય.
  • કોઇ રોકાણથી ભવિષ્યમાં મોટો ફાયદો થાય.
  • શુભ કલર – ભૂખરો
  • શુભ નંબર – ૨

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • પત્ની સાથે કોઈ મુદ્દે વિવાદ થઈ શકે.
  • તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.
  • વાહન ચલાવતી વખતે સાવધાની રાખો.
  • જોખમી કાર્યમાં હાથ અજમાવવાનું ટાળો.
  • શુભ કલર – લાલ
  • શુભ નંબર – ૧

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • આજે જૂની પરેશાનીઓ દૂર થશે.
  • વેપારમાં ઇમાનદારીથી કામ કરો.
  • તમારી મદદ કરવા લોકો આગળ આવશે.
  • યાત્રાઓ શુભ ફળદાયી રહેશે.
  • શુભ કલર – નીલો
  • શુભ નંબર – ૬

 

  • મકર (ખ, જ) :-
  • શત્રુથી લાભ થાય.
  • વિવાદિત નિર્ણય પક્ષમાં આવશે.
  • આજે સ્વાસ્થ્ય નબળું રહે.
  • ટીમવર્કથી કામ સમયસર પૂર્ણથાય.
  • શુભ કલર – વાયોલેટ
  • શુભ નંબર – ૫

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • આજે વેપારમાં સારો લાભ મળશે.
  • વેપારમાં શત્રુ પ્રબળ રહેશે.
  • રાજનીતિના ક્ષેત્રમાં પ્રગતિ મળે.
  • તમારી મુલાકાત પ્રભાવશાળી લોકો સાથે થશે.
  • શુભ કલર – લાલ
  • શુભ નંબર – ૧

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • વેપાર સંબંધિત યાત્રાઓ થાય.
  • કર્મચારીઓ સાથે વાદ વિવાદ ટાળો.
  • આજે ભાગ્ય તમારાં પક્ષમાં રહેશે.
  • માતા પિતાના આશીર્વાદ લો.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર – ૯

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: sharad purnima/શરદ પૂર્ણિમાએ ચંદ્ર સોળે કળાઓમાં જોવા મળે છે, જાણો ચંદ્રની 16 કળાઓ

આ પણ વાંચો: Food/શરદ પૂર્ણિમા પર ખાસ બનાવવામાં આવે છે આ ખીર, જાણો તેની રેસીપી

આ પણ વાંચો: શરદ પૂનમ/શરદ પૂર્ણિમાના દિવસે 3 ગ્રહો એક જ રાશિમાં રહેશે, સર્વાર્થસિદ્ધિ યોગમાં ઉજવાશે આ તહેવાર