આજનું રાશિફળ/ આ રાશિના જાતકોએ રહેવું પડશે સાવધાન, જાણો તમારો દિવસ કેવો રહેશે…

@કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412) મેષ (અ, લ , ઈ) :- સન્માન થાય. પેટનીસમસ્યા રહે. શિવની પૂજા થી લાભ થાય. વિચારોને નવી દિશા મળે. શુભ કલર – લાલ શુભ નંબર – ૨ વૃષભ (બ, વ, ઉ) :- આર્થિક ખર્ચા થાય. ઉધાર આપવું કે લેવું નહી. પૈસાનો વ્યહવાર ઓછો રાખવો. સ્વભાવ સારો રાખવો. […]

Rashifal Dharma & Bhakti
પીએમ સુનક તેમની પત્ની અક્ષતા મૂર્તિ સાથે પહોંચ્યા હતા મંદિર 2023 11 29T103837.371 આ રાશિના જાતકોએ રહેવું પડશે સાવધાન, જાણો તમારો દિવસ કેવો રહેશે...

@કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

મેષ (અ, લ , ઈ) :-

  • સન્માન થાય.
  • પેટનીસમસ્યા રહે.
  • શિવની પૂજા થી લાભ થાય.
  • વિચારોને નવી દિશા મળે.
  • શુભ કલર – લાલ
  • શુભ નંબર – ૨

વૃષભ (બ, વ, ઉ) :-

  • આર્થિક ખર્ચા થાય.
  • ઉધાર આપવું કે લેવું નહી.
  • પૈસાનો વ્યહવાર ઓછો રાખવો.
  • સ્વભાવ સારો રાખવો.
  • શુભ કલર – પોપટી
  • શુભ નંબર – ૭

 મિથુન (ક, છ, ઘ) :-

  • ઉતાવળ ન કરવી.
  • છૂપા શત્રુથી સાવધાન રહેવું.
  • મિત્રોની મદદ મળે.
  • ધાર્મિક સ્થાને જવાય.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર – ૪

 કર્ક (ડ , હ) :-

  • માંગલિક કાર્ય થાય.
  • ધંધો આગળ વધે.
  • મહિલાથી ફાયદો થાય.
  • પ્રેમ લગ્ન થઈ શકે.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૭

સિંહ (મ , ટ) :-

  • બનાવતી ઓફરથી સાવધાન રહો.
  • નિંદા કરવી નહિ.
  • લાલચ કરવી નહિ.
  • મનથી મજબૂત બનો.
  • શુભ કલર – કાળો
  • શુભ નંબર – ૪

કન્યા (પ , ઠ, ણ) :-

  • પ્રવાસના યોગ બને.
  • કમાયેલું ધન કામમાં આવે.
  • વડીલોની સંભાળ લેવી.
  • નવી તક મળે.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૮

તુલા (ર , ત) :-

  • લગ્ન માટે દિવસ સારો છે,
  • કામમાં ધ્યાન રાખવું.
  • મનથી મલકાતા રહો.
  • નવી ખરીદી થાય.
  • શુભ કલર – વાદળી
  • શુભ નંબર – ૬

વૃશ્વિક (ન, ય) :-

  • લોકોની વાતમાં ન આવવું.
  • શારીરિક દુર્બળતા રહે.
  • સૂર્ય પ્રકાશમાં થોડી વાર રહેવું.
  • પર્યાવરણ પ્રેમી બનો.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૬

 ધન (ભ, ધ, ફ, ઢ) :-

  • નજર ન લાગે તેનું ધ્યાન રાખવું.
  • મગજ પર કાબુ રાખવો.
  • ઉધાર આપવું કે લેવું નહિ.
  • સારી વ્યક્તિ સાથે મુલાકાત થાય.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૮

 મકર (ખ, જ) :-

  • જૂના મિત્રથી લાભ થાય.
  • લોકોથી શીખવા મળે.
  • વેપારમાં લાભ થાય.
  • આત્મ વિશ્વાસમાં વધારો થાય.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૪

 કુંભ (ગ, શ, સ, ષ) :-

  • લાભકારક દિવસ રહે.
  • તમારી મહેક બધે પ્રસરાય.
  • શુભ પ્રસંગોની યાદ આવે.
  • દિવસ આખો હસતા રહો.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૫

 મીન (દ, ચ, ઝ, થ) :-

  • જલ્દી થાકી જાવ.
  • રાજકારણથી દૂર રહેવું.
  • માફી માંગવી પડે.
  • નવી વાત જાણવા મળે.
  • શુભ કલર – વાદળી
  • શુભ નંબર – ૮

whatsapp ad White Font big size 2 4 આ રાશિના જાતકોએ રહેવું પડશે સાવધાન, જાણો તમારો દિવસ કેવો રહેશે...


આ પણ વાંચો:Vastu Tips/ઘર બનાવતી વખતે વાસ્તુના આ નિયમોને રાખો ધ્યાનમાં, નહીં તો પ્રગતિમાં આવી શકે છે બાધા

આ પણ વાંચો:Rrelationship/આ નાની-નાની ભૂલો ધ્યાન નહીં આપો, તો લગ્ન જીવન થઈ શકે છે બરબાદ

આ પણ વાંચો:Hanuman ji/આ ખાસ મંત્રોથી કરો બજરંગબલીની આરતી, તમારા બધા સંકટ થશે દૂર