આજનું રાશિફળ/ આ રાશિના જાતકોને જમીન-મકાનથી ફાયદો થાય, જાણો તમારું આજનું રાશિભવિષ્ય…

જાણો 17 એપ્રિલ 2024નું રાશિ ભવિષ્ય જાણો શું કહે છે તમારું આજનું રાશિભવિષ્ય…

Dharma & Bhakti Rashifal
Beginners guide to 2024 04 16T095125.946 આ રાશિના જાતકોને જમીન-મકાનથી ફાયદો થાય, જાણો તમારું આજનું રાશિભવિષ્ય…

દૈનિક રાશિભવિષ્ય

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ

આજનું પંચાંગ:

  • તારીખ :- ૧૭-૦૪-૨૦૨૪, બુધવાર
  • તિથિ :-     વિ. સં. ૨૦૮૦ / ચૈત્ર સુદ નોમ
  • રાશિ :-     કર્ક  (ડ,હ)
  • નક્ષત્ર :-   આશ્લેષા       (સવારે ૦૭:૫૬ સુધી. એપ્રિલ-૧૮)
  • યોગ :-    શૂળ             (રાત્રે ૧૧:૪૭ સુધી.)
  • કરણ :-    કૌલવ            (બપોરે ૦૩:૧૫ સુધી.)
  • વિંછુડો કે પંચક :-
  • પંચક આજે નથી.
  • વિંછુડો આજે નથી.
  • સૂર્ય રાશી Ø   ચંદ્ર રાશી
  • મેષ                                                 ü કર્ક (સવારે ૦૭:૫૭ સુધી, એપ્રિલ -૧૮)
  • સૂર્યોદય :-           Ø સૂર્યાસ્ત   :-

ü  ૦૬.૧૭ એ.એમ                                  ü ૦૭.૦૧ પી.એમ.

  • ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત
  • ૦૧:૩૪ પી.એમ.                     ü ૦૩:૦૭ એ.એમ
  • અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ

üનથી.                                                   ü બપોરે ૧૨.૪૦ થી ૦૨:૧૪ સુધી.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :

આજે રામનવમી છે. આજે નવરાત્રી સમાપ્ત થાય છે.·        નોમ ની સમાપ્તિ       બપોરે ૦૩:૧૪ સુધી. ·         

  • તારીખ :-        ૧૭-૦૪-૨૦૨૪, બુધવાર/ ચૈત્ર સુદ નોમના  ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૦૬:૧૭ થી ૦૭:૫૨
અમૃત ૦૭:૫૨ થી ૦૯:૨૮
શુભ ૧૧:૦૩ થી ૧૨.૩૯
લાભ ૦૫:૨૫ થી ૦૭:૦૧

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૮:૨૫ થી ૦૯:૫૦
અમૃત ૦૯:૫૦ થી ૧૧:૧૪
  • મેષ (અ, લ , ઈ) :-
  • સારા કર્મ થાય
  • કોઈનો ભરોસો ન કરવો.
  • શાંતિથી કામ કરવું.
  • પ્રાપ્તિમાં વધારો થાય.
  • શુભ કલર –લીલો
  • શુભ નબર- ૮

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • નવા કાર્યની શરૂઆત થાય.
  • પૈસાનું મહત્વ સમજાય.
  • મહત્વના કાર્ય પૂર્ણ થાય.
  • રાજા રાણી જેવી જિંદગી જીવો.
  • શુભ કલર –નારંગી
  • શુભ નંબર –૪

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • વધારે મહેનત કરવી પડે.
  • કાર્યક્ષેત્રમાં મુશ્કેલી આવે.
  • પીઠ પાછળ ઘા થાય.
  • ખરાબ ટેવ સુધારો
  • શુભ કલર –જાંબલી
  • શુભ નંબર –૬

 

  • કર્ક (ડ, હ) :-
  • બેચેની અનુભવો.
  • ભાગ્યના બળથી કામ થાય.
  • ભાઈ બહેન તરફથી લાભ મળે.
  • જમીન-મકાન થી ફાયદો થાય.
  • શુભ કલર – છીંકણી
  • શુભ નંબર – ૧

 

  • સિંહ (મ, ટ) :-
  • નવા સંબંધો બંધાય.
  • જીવન જીવવાજેવું લાગે.
  • સન્માન મળે.
  • પરિવારમાં માન મળે.
  • શુભ કલર –મરૂન
  • શુભ નંબર –૫

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • બહાર જમવા જવાય.
  • નોકરી-ધંધામાં દિવસ આનંદમય.
  • સ્નાયુઓમાં તકલીફ રહે.
  • નવી સ્વાદ માણવા મળે.
  • શુભ કલર –પીળો
  • શુભ નંબર –૧

 

  • તુલા (ર , ત) :-
  • તમારા વખાણ થાય.
  • ધન લાભ થાય.
  • પરિવાર સાથે દિવસ આનંદમય જાય.
  • કોઈ સફળતા મળે.
  • શુભ કલર –સફેદ
  • શુભ નંબર –૯

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • વસ્તુઓ ખોવાય નહિ તેનું ધ્યાન રાખવું.
  • નિર્ણય લેતા પહેલા વિચારવું.
  • ઉઘવામાં તકલીફ રહે.
  • મગજ પર કાબૂ ગુમાવવો નહીં.
  • શુભ કલર –જાંબળો
  • શુભ નંબર –૮

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • કામમાં મન ના લાગે.
  • નિરાંતનો અનુભવ થાય.
  • નકારાત્મક ઉર્જાનો સંચાર થાય.
  • ફસાયેલા નાણાં પાછા આવે.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર –4

 

  • મકર (ખ, જ) :-
  • ઉધાર આપવું કે લેવું નહીં.
  • હ્યદયને આરામ આપવો.
  • દિવસ આનંદમય જાય.
  • વેપારમાં સારું રહે.
  • શુભ કલર –કેસરી
  • શુભ નંબર –૮

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :
  • ગુસ્સા પર કાબૂ રાખવો.
  • ધનલાભ થાય.
  • માનસિક શાંતિ મળે.
  • ધાર્મિક કાર્ય થાય.
  • શુભકલર- પીળો
  • શુભનંબર- ૭

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • જમીન-મકાનના યોગ પ્રબળ બને.
  • ગેસની સમસ્યા રહે.
  • ચાલવામાં ધ્યાન રાખવું.
  • સાંજ પછી નવા સમાચાર મળે.
  • શુભ કલર – કાળો
  • શુભ નંબર –૯

આ પણ વાંચો:ચૈત્ર નવરાત્રિમાં આ ચાર વસ્તુઓ ખરીદવાનું ટાળવું

આ પણ વાંચો:શુભ કાર્ય કરતા પહેલા શંખ શા માટે વગાડવામાં આવે છે…

આ પણ વાંચો:According Vastu/ નહાવાના પાણીમાં આ વસ્તુઓ મિક્સ કરો અને સંપત્તિમાં વધારો કરો