રાશીભવિષ્ય (horoscope)
કિશન મહારાજ (જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)
Aaj Nu Rashifal: આજનું પંચાંગ: આજે તા. 23-૦7-2026, ગુરુવારના દિવસે વિક્રમ સંવત ૨૦૮૨ અષાઢ સુદ નોમ તિથિ છે. આજની રાશિ તુલા (ર,ત) છે. ભરણી બપોરે 01.16 સુધી છે. આજનો યોગ શુભ છે, જે સાંજે ૦૭:૧૭ સુધી વિદ્યમાન રહેશે અને ગર કરણ કૌલવ છે જે સવારે ૦૭:૦૩ સુધી છે.
આજે પંચક નથી, વિંછુડો આજે સાંજે ૦૭:૦૨ કલાકે બેસશે.
સૂર્ય કર્ક રાશિમાં છે જ્યારે ચંદ્ર તુલા રાશિમાં વિહાર કરશે. આજે જન્મેલા બાળકોની રાશિ તુલા (ર,ત) રહેશે.
સૂર્યોદય સવારે 06:05 વાગ્યે અને સૂર્યાસ્ત સાંજે 07:27 વાગ્યે થશે. ચંદ્રોદય ૦૨:૨૯ વાગ્યે (પી.એમ.) થશે, જ્યારે ચંદ્રાસ્ત ૦૧:૨૪ વાગ્યે (એ.એમ.) થશે. આજે અભિજિત મુહૂર્ત બપોરે ૧૨:૧૯ થી બપોર ૦૧:૧૨ સુધી. જ્યારે રાહુકાળ બપોરે ૦૨.૨૫ થી બપોરે ૦૪.૦૩ સુધી રહેશે.
વ્રત અને તહેવાર / દિન વિશેષ:
પીપળે જળ અર્પિત કરવું, નોમની સમાપ્તિ: સવારે ૦૭:૦૨ સુધી.
તારીખ:- ૨૩-૦૭-૨૦૨૬, ગુરુવાર /અષાઢ સુદ નોમનાચોઘડિયા
| દિવસનાચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| શુભ | ૦૬:૦૬થી૦૭:૪૫ |
| લાભ | ૧૨:૪૪થી૦૨:૨૫ |
| અમૃત | ૦૨:૨૫થી૦૪.૦૬ |
| શુભ | ૦૫:૪૭થી૦૭:૨૫ |
| રાત્રીનાચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| અમૃત | ૦૭:૨૫થી૦૮:૪૫ |

મેષ (અ, લ , ઈ) :-
-
વ્યવસાયમાં મહત્ત્વપૂર્ણ કાર્યમાં સફળતા
-
આવકમાં વધારો થશે.
-
નાણાંની લેવડ-દેવડમાં સાવધાની રાખો.
-
રાજનીતિમાં પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે.
-
શુભ કલર – લીલો
-
શુભ નંબર – ૮

વૃષભ (બ, વ, ઉ) :-
-
કાર્યક્ષેત્રમાં આર્થિક લાભ થઈ શકે છે.
-
મનમાં નિરાશા અને અસંતોષ રહેશે.
-
શાંત રહો ગુસ્સાથી બચો
-
કામમાં બિનજરૂરી વિલંબથાય.
-
શુભ કલર – કેસરી
-
શુભ નંબર – ૬

મિથુન (ક, છ, ઘ) :-
-
તમારી બુદ્ધિનો ઉપયોગ ન કરવો.
-
રોજગારની શોધમાં ફરવું પડશે.
-
નોકરીમાં બોસ સાથે દલીલબાજી થાય.
-
તમારા અહંકાર પર નિયંત્રણ રાખવું.
-
શુભ કલર – જાંબલી
-
શુભ નંબર – ૨

કર્ક (ડ , હ) :-
-
કલ્પના ન હોય આટલા નાણાં ખર્ચ થશે.
-
લોન લેવાની જરૂર પડી શકે છે.
-
નોકરીના સ્થાનમાં ફેરફાર થાય.
-
વેપારમાં ઓછો નફો મળે.
-
શુભ કલર – લીલો
-
શુભ નંબર – ૫

સિંહ (મ , ટ) :-
-
મન ખૂબ જ પરેશાન રહેશે.
-
લોકો પાસેથી તમને સપોર્ટની જરૂર રહેશે.
-
તમારી લાગણીઓને ઠેસ પહોચે.
-
બિનજરૂરી દલીલોને કારણે તમે નાખુશ રહેશો.
-
શુભ કલર – વાદળી
-
શુભ નંબર – ૩

કન્યા (પ , ઠ, ણ) :-
-
યોગ્ય તપાસ કરીને નિર્ણય લેવો.
-
જીવનસાથી તરફથી સુખદ સહયોગ મળશે.
-
માનસિક સંતોષ પ્રસન્નતા રહેશે.
-
સંતાનની પ્રગતિ થશે.
-
શુભ કલર – લીલો
-
શુભ નંબર – ૧

તુલા (ર , ત) :-
-
ભવિષ્યની ચિંતા રહેશે.
-
સામાજિક યશ વધશે.
-
સંપત્તિની ખરીદારીમાં લાભ થશે.
-
સમાજ અને રાજકારણમાં અભિવૃદ્ધિ થશે.
-
શુભ કલર – વાદળી
-
શુભ નંબર – ૩

વૃશ્વિક (ન, ય) :-
-
પરિવારમાં ધાર્મિક કાર્ય થાય.
-
પારિવારિક જીવન સુખી રહેશે.
-
મકાન સુખ વધી શકે.
-
આત્મવિશ્વાસનો અભાવ રહેશે.
-
શુભ કલર – લાલ
-
શુભ નંબર-5

ધન (ભ, ધ, ફ, ઢ) :-
-
સ્વભાવમાં ચીડિયાપણું આવે.
-
જૂના મિત્રને મળી શકો.
-
કદાચ પ્રવાસ પર જવું પડશે.
-
સંગીતમાં રસ વધી શકે
-
શુભ કલર – પીળો
-
શુભ નંબર – ૨

મકર (ખ, જ) :-
-
મન પ્રસન્ન રહેશે.
-
કોઈ મિત્રનુ આગમન થાય.
-
આવકનો નવો સ્ત્રોત ઉભો થાય.
-
નોકરીમાં ઉન્નતિની તકો મળે.
-
શુભ કલર – જાંબલી
-
શુભ નંબર – ૮

કુંભ (ગ, શ, સ, ષ) :-
-
આત્મવિશ્વાસ ઘટશે.
-
તમારી લાગણીઓને નિયંત્રણમાં રાખો.
-
વાતચીતમાં ધીરજ રાખો.
-
કૌટુંબિક જવાબદારીઓ વધે.
-
શુભ કલર – ગુલાબી
-
શુભ નંબર – ૭

મીન (દ, ચ, ઝ, થ) :-
-
શૈક્ષણિક કાર્યમાં રુચિ વધે.
-
મિત્રો સાથે ખોટા વિવાદોમાં ન પડશો.
-
વધારે પડતો ગુસ્સો ટાળો.
-
બિનઆયોજિત ખર્ચ વધશે.
-
શુભ કલર – સોનેરી
-
શુભ નંબર – ૪
આ પણ વાંચો : આજે આ રાશિના જાતકોને આવકનો નવો સ્રોત ઊભો થશે.… જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…
આ પણ વાંચો : આજે આ રાશિના જાતકોનો વેપાર ધંધો આસમાને પહોચશે… જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…
આ પણ વાંચો : આજે આ રાશિના જાતકોને બાળપણની યાદ તાજી થાય…જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…
