indonesia/ ઇન્ડોનેશિયામાં વિમાન દુર્ઘટનાનો મામલો, ખોવાયેલ વિમાનનો કેટલોક કાટમાળ મળ્યો, ગઇકાલે 62 મુસાફરો સાથે સમુદ્રમાં તુટયું વિમાન, જકાર્તાથી પોન્ટિઆનાક જવા નીકળ્યું હતું વિમાન, ચાર-પાંચ મિનિટમાં જ વિમાનનો કપાયો હતો સંપર્ક, ચાર ક્રૂ મેમ્બર સહિત 62 મુસાફરો લાપતા
![](https://mantavyanews.com/wp-content/themes/mantavyanewshttps://mantavyanews.com/wp-content/themes/mantavyanews/wp-content/uploads/2023/12/Mantavya-News.png)