India/
ઇપીએફ ખાતાઘારકોના હિતમાં કેન્દ્રનો નિર્ણય, વર્ષ-2020-21 માટે ઇપીએફ 8.5 ટકા મંજૂર, દેશના 6 કરોડથી વધુ ખાતાઘારકોને મળશે લાભ, ગતવર્ષના વ્યાજદર આ વર્ષે પણ યથાવત, ગત વર્ષે પણ 8.5 ટકા વ્યાજદર હતા
