Breaking News/ ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસ, ત્રણ મૃતક યુવાનો એક જ પરિવારના સભ્યો, પરિવારના ત્રણ યુવાનો કાળનો કોળિયો બન્યા, બોટાદના ત્રણેય યુવાન કાકા-બાપાના પુત્ર હતાસ, સિલ્વર ઓક યુનિવર્સિટીમાં ભણતા હતા, થલતેજ પાસે પીજીમાં રહેતા હતા યુવાનો  

Breaking News