uttarpradesh/ ઉત્તરપ્રદેશમાં TET પેપર લીક, પરીક્ષાના દિવસે જ પેપર લીક થતાં પરીક્ષા રદ્, 2 હજાર 554 કેન્દ્રો પર યોજાઇ હતી પરીક્ષા, આગામી પરીક્ષા એક મહિના પછી, ફોર્મ ભરેલાંની પરીક્ષા ફી લેવાશે નહી, પેપર લીક તપાસમાં 23ની ધરપકડ

Breaking News