India/ ઉત્તરપ્રદેશ -રાજસ્થાન સહિતના રાજ્યોમાં વીજ દુર્ઘટના, ભારે વરસાદ સાથે વીજળી પડતાં 68ના મૃત્યુ, જયુપર સહિત રાજસ્થાનમાં 23ના મૃત્યુ, ઉત્તરપ્રદેશમાં પણ 12 ના મોત, રાજસ્થાનના મુખ્યપ્રધાની 5 લાખ સહાયની જાહેરાત, વડપ્રધાને પણ મૃતકના પરિવારને 2 લાખ સહાયની કરી જાહેરાત

Breaking News