ઉતર કોરિયા નાની નાની વાતોમાં ધમકીઓ આપતું રહેતું હોય છે .ક્યારેક અમેરિકા ને તો કોઈ બીજા દેશને આ વખતે ઉતર કોરીયાએ ૧૪ સપ્ટેમ્બરના રોજ જાપાનના પ્રવક્તાએ યોશીહિદે સુગાએ ટોક્યોમાં સંવાદદાતાઓને કહ્યું કે કોરિયાએ ધમકી આપી છે જેમાં કહ્યું કે પરમાણુ હથિયારથી જાપાનના ચારેય દ્વીપને ડૂબાડી દઈશું અને તબાહી મચી જશે.
