Breaking News/ ઉત્તર ભારતમાં ભૂંકપના આંચકા અનુભવાયા, રાતના 9.34 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 5.8 નોંધાઈ, અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં પણ ભૂકંપના આંચકા, દિલ્લી-એનસીઆરમાં પણ ભૂકંપના ઝટકા અનુભવાયા, અફઘાનિસ્તાનના હિંદુકુશમાં ભૂકંપનું કેન્દ્ર બિંદુ

Breaking News
Mantavya Breaking News 9 ઉત્તર ભારતમાં ભૂંકપના આંચકા અનુભવાયા, રાતના 9.34 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 5.8 નોંધાઈ, અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં પણ ભૂકંપના આંચકા, દિલ્લી-એનસીઆરમાં પણ ભૂકંપના ઝટકા અનુભવાયા, અફઘાનિસ્તાનના હિંદુકુશમાં ભૂકંપનું કેન્દ્ર બિંદુ