વડોદરામાં પાણીની સમસ્યા/ ઉનાળો શરૂ થતાં જ પાણીની સમસ્યા વડોદરામાં પાણીની સમસ્યા પાણીની લાઇનની કામગીરીને લઇ સમસ્યા ફાજલપુર બ્રિજ પરની બે ફીડર લાઇનનું કામકાજ શહેરમાં ત્રણ દિવસ પાણીની સમસ્યા રહેશે આજે અને 3 માર્ચે ઓછા પ્રેશરથી મળશે પાણી

Breaking News