Gujarat/ ઉપલેટામાં મ્યુકરમાઇકોસિસથી મોતનો પ્રથમ કિસ્સો, મ્યુકરમાઇકોસિસથી નોંધાયું પ્રથમ મોત, ભાયાવદરના 50 વર્ષીય પટેલ વ્યક્તિનું મૃત્યુ, આઠ દિવસથી ચાલતી હતી સારવાર , સારવાર દરમિયાન જ થયું મોત, ઉપલેટામાં મ્યુકર.ના 4-5 જેટલા કેસ હોવાનું અનુમાન, રાજ્યમાં નવા રોગથી પ્રથમ મોત

Breaking News