Breaking News/
ઉમેશ પાલ હત્યા કેસનો મામલો અતીક અહેમદને લેવા UP પોલીસ સાબરમતી જેલમાં અતીકે જેલમાંથી નિકળવા ઈન્કાર કર્યો મોડી સાંજે અતીકને લઈ રવાના થશે UP પોલીસ: સૂત્ર પોલીસના 45 સભ્યોની ટીમ અતીક અહેમદને લઈ જશે તમામ પોલીસકર્મીઓ પહેરશે બોડી વોર્ન કેમેરા 28મીએ પ્રયાગરાજની કોર્ટમાં અતીકને રજૂ કરાશે સાબરમતી જેલમાં 4 વર્ષથી બંધ છે અતિક અહેમદ
