Gujarat/ એક જ દિવસે મતગણતરીની અરજી હાઇકોર્ટે ફગાવી, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મુદ્દે મોટા સમાચાર, એક જ દિવસે મતગણતરી મુદ્દે હાઇકોર્ટનો મોટો નિર્ણય, કોંગ્રેસે ગુજરાત હાઇકોર્ટમાં કરી હતી અરજી, ચૂંટણીપંચે જાહેર કરેલ કાર્યક્રમ મુજબ થશે મતગણતરી, અલગ-અલગ દિવસે થશે મતગણતરી, અલગ મતગણતરીથી બંધારણનું નથી થતું ઉલ્લંઘન: રાજ્ય સરકાર

Breaking News