એન્જિનીયરિંગ પ્રવેશ પ્રક્રિયા/ એન્જિનિયરિંગમાં પ્રવેશ મેળવવા પ્રક્રિયા શરૂ ધો. 12 સાયન્સના પરિણામ પ્રવેશ પ્રક્રિયા શરૂ ફાર્મસી માટેની પણ પ્રવેશ પ્રક્રિયા જાહેર કરાઇ 9 મેથી ફાર્મસી કોલેજની પ્રવેશ પ્રક્રિયા શરૂ થશે સમગ્ર પ્રવેશ પ્રક્રિયા ઓનલાઇન જ રહેશે રાજ્યની ફાર્મસી કોલેજોમા પ્રવેશ પ્રક્રિયા શરૂ થશે 9 મે થી 16 જૂન સુધી ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાશે રાજ્યની 103 કોલેજમાં 9070 બેઠક પર પ્રવેશ પ્રક્રિયા

Breaking News