International/
એન્ટી મિસાઈલ લેઝર સિસ્ટમનું પરીક્ષણ, ઈઝરાયલે કર્યું વિશ્વનું પહેલું સફળ ટેસ્ટિંગ, આયરન બીમ લેઝર ઈન્સ્પેક્શન નામ આપ્યું, યુએવી, રોકેટ, મોર્ટારને પાડવા લેઝરનો ઉપયોગ, દુનિયાની પહેલી ઊર્જા આધારીત શસ્ત્ર પ્રણાલી
