એસએમસીના દરોડા/ વડોદરાઃ સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા વારસિયામાં દારૂના અડ્ડા પર પાડ્યા દરોડા વુડાના મકાન પાછળ છે દારૂના અડ્ડા મોટી માત્રામાં વિદેશી દારૂ ઝડપી પાડ્યો સ્ટેટ મોનિટરિંગ સેલે બે આરોપીની કરી ધરપકડ

Breaking News