Not Set/ એમેઝોન પ્રાઇમ વિડીયોએ તેની આગામી ફિલ્મ “ફ્રેન્ચ બિરયાની” નું ટ્રેલર કર્યું  રિલીઝ, જુઓ

મોસ્ટ અવેઈટેડ કન્નડ ફિલ્મ ‘ફ્રેન્ચ બિરીયાની’નું ટ્રેલર એમેઝોન પ્રાઈમ વીડિયોએ રિલીઝ કર્યું. આ પ્લેટફોર્મ પર તેના વૈશ્વિક પ્રીમિયર માટે વિશેષ રૂપે તૈયાર કરાયેલ, તે પાંચ  ભાષાઓમાં એમેઝોન પ્રાઇમ વિડિઓ પર સીધા રીલિઝ થનારી સાત ભારતીય ફિલ્મોમાં થી છઠ્ઠી છે. આ એક્શન કોમેડી ડ્રામામાં, હાસ્ય કલાકાર દાનીશ સૈટ એ સાઇમન ઉર્ફ સલ યુસુફ સાથે પ્રથમ વખત […]

Uncategorized

મોસ્ટ અવેઈટેડ કન્નડ ફિલ્મ ‘ફ્રેન્ચ બિરીયાની’નું ટ્રેલર એમેઝોન પ્રાઈમ વીડિયોએ રિલીઝ કર્યું. આ પ્લેટફોર્મ પર તેના વૈશ્વિક પ્રીમિયર માટે વિશેષ રૂપે તૈયાર કરાયેલ, તે પાંચ  ભાષાઓમાં એમેઝોન પ્રાઇમ વિડિઓ પર સીધા રીલિઝ થનારી સાત ભારતીય ફિલ્મોમાં થી છઠ્ઠી છે.

આ એક્શન કોમેડી ડ્રામામાં, હાસ્ય કલાકાર દાનીશ સૈટ એ સાઇમન ઉર્ફ સલ યુસુફ સાથે પ્રથમ વખત બેંગાલુરુનો ઓટોરિક્ષા ચાલક તરીકે અસગરની ભૂમિકા ભજવશે.

સાઇમન ના ખોવાયેલા સામાન ની શોધમાં, અણધાર્યા સંજોગો સાઇમન અને અસગરને ફરીથી સાથે લાવે છે.

પન્નગા ભરાના દ્વારા નિર્દેશિત , ફ્રેન્ચ બિરયાનીનું નિર્માણ અશ્વિની પુનીત રાજકુમાર અને ગુરુદત્ત એ તલવાર દ્વારા પીઆરકે પ્રોડક્શન્સના બેનર હેઠળ કરવામાં આવ્યું છે. પ્રાઇમ મેમ્બર્સ 24 જુલાઈથી દુનિયાભરના 200 થી વધુ દેશો અને પ્રદેશોમાં ફિલ્મ જોઈ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.