Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Not Set/ એસબીઆઈના નવા બચત ખાતામાં મિનિમમ બેલેન્સની સીમા ખતમ

 દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (એસબીઆઈ) દ્વારા એક નવા બચત ખાતાની શરુઆત કરવામાં આવી છે. બેંકના જણાવ્યા અનુસાર, આ બચત ખાતામાં મિનિમમ બેલેન્સ રાખવાની સીમા પૂરી કરી દેવામાં આવી છે, આ ઉપરાંત પહેલાના ખાતામાં મળતી તમામ સુવિધાઓ આ ખાતામાં પણ મળશે. મહત્વનું છે કે, દેશની કેટલીક મોટી બેંકો દ્વારા બચત ખાતામાં […]

September 2, 2017Harshid Patel
India Business
 દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (એસબીઆઈ) દ્વારા એક નવા બચત ખાતાની શરુઆત કરવામાં આવી છે. બેંકના જણાવ્યા અનુસાર, આ બચત ખાતામાં મિનિમમ બેલેન્સ રાખવાની સીમા પૂરી કરી દેવામાં આવી છે, આ ઉપરાંત પહેલાના ખાતામાં મળતી તમામ સુવિધાઓ આ ખાતામાં પણ મળશે.
મહત્વનું છે કે, દેશની કેટલીક મોટી બેંકો દ્વારા બચત ખાતામાં મિનિમમ બેલેન્સ રાખવા માટે એક તય સીમા નક્કી કરવામાં આવી હતી.

Post navigation

કેબીનેટ ફેરબદલ પહેલા જામ્યો બેઠકોનો અંતિમ દોર
ડોકલામ વિવાદ સમયે ચીનની લાઈવ ફાયર ડ્રિલ માત્ર એક દેખાડો

More Posts

Not Set/ ૧૧૩ MLA સાથે કોંગ્રેસ-JD(S)ના નેતાઓ પહોચ્યા રાજભવન, રાજ્યપાલ સમક્ષ રજૂ કરાયો સમર્થન પત્ર

May 16, 2018May 17, 2018Harshid Patel
Mamata

West Bengal/ મમતા બેનર્જીએ કેબિનેટનું વિસ્તરણ કર્યું, બાબુલ સુપ્રિયોને બનાવાયા મંત્રી

August 3, 2022Nita vagh

delhi excise policy/ મનીષ સિસોદિયાને સુપ્રીમ કોર્ટનો આંચકો, દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં રિવ્યુ પિટિશન ફગાવી

December 14, 2023December 14, 2023garima rao
જાલનામાં દુખદ ઘટના: પિકઅપ-ટ્રક Accidentમાં 7નાં મોત

Maharashtra News/ જાલનામાં ભયાનક રોડ અકસ્માત, એક જ ઝટકામાં 7 જિંદગીઓ ખોવાઈ

April 1, 2026Maya Sindhav

Not Set/ MP માં શિવરાજસિંહ ચૌહાણ સરકારનાં મંત્રીમંડળનું વિસ્તરણ, 28 MLA એ લીધા શપથ

July 2, 2020mansi patel

Manipur Violance/ મણિપુરમાં ટોળાએ પોલીસ સ્ટેશન અને કોર્ટ પર કર્યો હુમલો,10થી વધુ ઘાયલ

September 21, 2023garima rao
Dancing Girl

National News/ મોંહેજોદડોની મૂર્તિ પર શૈક્ષણિક વિવાદ, 9મા ધોરણના પુસ્તકમાંથી હટાવાયો ડાન્સિંગ ગર્લનો નગ્ન ફોટો

June 16, 2026June 16, 2026Kavita Solanki

Not Set/ પત્રકાર રામચંદ્રની હત્યાના મામલે રામ રહીમ પર આજે સીબીઆઈનો ચુકાદો, પંજાબ અને હરિયાણામાં સુરક્ષા વધારાઈ

January 11, 2019January 11, 2019foram patel

UN REPORT/ 77 વર્ષમાં ભારતની વસ્તી બમણી થશે, જાણો યુએનના રિપોર્ટમાં શું છે નવો ખુલાસો?

April 18, 2024Mansi Panara

Lieutenant General VPS Kaushik/ ભારતીય સેનાને મળ્યો નવો એડજ્યુટન્ટ જનરલ, જાણો કોણ છે લેફ્ટનન્ટ જનરલ VPS કૌશિક

August 3, 2024Mansi Panara
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy