World/ એસ્ટ્રાઝેનેકાની વેક્સિન સવાલોના ઘેરામાં, આડઅસર બાદ વેક્સિનેશન પર રોક, ફ્રાન્સ, જર્મની, ઈટાલીએ લગાવી રોક, પોર્ટુગલ, ડેન્માર્ક, નોર્વેએ પણ રોક લગાવી, અત્યાર સુધીમાં 18 દેશોએ અટકાવ્યું વેક્સિનેશન, તમામ દેશોએ અસ્થાયી સ્વરૂપે લગાવી રોક, લોહીમાં ગઠ્ઠા જામી જવાની છે ફરિયાદ, નિષ્ણાતોએ કહ્યું આવી ઘટના લાખોમાં એક, WHOનો વેક્સિનેશન ચાલુ રાખવા આગ્રહ

Breaking News