Gujarat/ ઓમિક્રોનના હાહાકાર વચ્ચે સુરત તંત્ર એલર્ટ,વિદેશથી સુરત આવેલા 17 મુસાફરોના રિપોર્ટ નેગેટિવ,ગતરોજ 4 વ્યક્તિનો રિપોર્ટ નેગેટિવ આવ્યા,અત્યાર સુધીમાં 23 લોકોના RTPCR ટેસ્ટ થયા,અગાઉ પનામા અને યુકેથી આવેલા 4ના ટેસ્ટ,મંગળવારે વધુ 17 વ્યક્તિના ટેસ્ટ કરાયા હતા,17 વ્યક્તિઓના પણ રિપોર્ટ નેગેટિવ આવ્યા,US, કેનેડા, દ.આફ્રિકા દેશોનો સમાવેશ,રિપોર્ટ નેગેટીવ આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો

Breaking News