Gujarat/ ઓમિક્રોનની તપાસ હવે ગુજરાતમાં થશે, ગુજરાત બાયોટેક રિસર્ચે વિકસાવી પદ્ધતિ, ઓમિક્રોન માટે પીસીઆર પદ્દતિ વિકસાવાઇ, પીસીઆર એટલે પોલિમરેજ ચેઇન રીએક્શન, પીસીઆર પદ્ધતિ ગુજરાતમાં સફળ થશે, દેશમાં PCR વિકસાવનારા જીબીઆરસી બીજા ક્રમે, 8 થી 10 કલાકમાં તપાસ પૂર્ણ કરાશે

Breaking News