International/ ઓમિક્રોન સંકટની સૌથી ડરામણી હકીકત, સા.આફ્રિકાના આંકડા જોઈને ચોંકી જશો, માત્ર 5 જ દિવસમાં પાંચ ગણા થઈ ગયા કેસ, મંગળવારે નોંધાયા હતાં 4,353 નવા કેસ, બુધવારે નોંધાયા સીધા ડબલ 8,561 કેસ, ગુરુવારે કેસ વધીને પહોંચ્યા 11,535 સુધી, છેલ્લાં 24 કલાકમાં નોંધાયા 16,055 કેસ, બમણી ગતિએ નવા કેસમાં થતો વધારો, ઓમિક્રોન મામલે બેદરકારી બનશે મહાભૂલ

Breaking News