Not Set/ ઓસ્ટ્રેલિયાના મેલબર્નમાં વિમાન દુર્ઘટના, 5 લોકોના મોત

સિડનીઃ ઓસ્ટ્રેલિયાના મેલબર્નના નજીક એક વિમાન શોપિંગ સેન્ટર સાથે ટકરાયું હતું જેનાથી તેમા સવાર તમામ 5 લોકોની મોત થઇ હતી. બીચક્રાફ્ટ વિમાન એસ્સેનદોન ફિલ્ડ એરપોર્ટ નજીક શોપિંગ સેટ્ર સાથે ટકરાયું હતું. વિક્ટોરીયા પ્રીમિટર ડેનિયલ એન્ડ્ર્યૂઝે  આ ત્રણ દશકમાં રાજ્યમાં થયેલી ભીષણ દુર્ઘટનામાની એક ગણાવામાં આવી રહી છે. મેલબર્નના પૂર્વમાં એસ્સેનદોનથી કિંગ આઇલેન્ડ જઇ રહેલા પ્રાઇવે […]

Uncategorized
planecrash 21 02 2017 1487644915 storyimage ઓસ્ટ્રેલિયાના મેલબર્નમાં વિમાન દુર્ઘટના, 5 લોકોના મોત

સિડનીઃ ઓસ્ટ્રેલિયાના મેલબર્નના નજીક એક વિમાન શોપિંગ સેન્ટર સાથે ટકરાયું હતું જેનાથી તેમા સવાર તમામ 5 લોકોની મોત થઇ હતી. બીચક્રાફ્ટ વિમાન એસ્સેનદોન ફિલ્ડ એરપોર્ટ નજીક શોપિંગ સેટ્ર સાથે ટકરાયું હતું. વિક્ટોરીયા પ્રીમિટર ડેનિયલ એન્ડ્ર્યૂઝે  આ ત્રણ દશકમાં રાજ્યમાં થયેલી ભીષણ દુર્ઘટનામાની એક ગણાવામાં આવી રહી છે.

મેલબર્નના પૂર્વમાં એસ્સેનદોનથી કિંગ આઇલેન્ડ જઇ રહેલા પ્રાઇવે ટ ચાર્ટર વિમાન એક મોટા રાજમાર્ગથી પહેલા ક્રેશ થયું હતું. આ માર્ગ પર ભારે ચહેલપહેલ હોય છે.  સીધા પ્રસારિત ટેલીવિઝન ફુટેજમાં શોપિંગ સેન્ટર અને નજીકની ઇમારતોમાં ભારે નુક્સાન થયું હતું.