Not Set/ ઓસ્ટ્રેલિયા સામે રમાનારી ટી-૨૦ સિરીઝ માટે ભારતીય ટીમનું એલાન

આગામી ૭ ઓકટોબરથી ઓસ્ટ્રેલિયા સામે રમાનારી ત્રણ આંતરરાષ્ટ્રીય ટી-૨૦ મેચની સિરીઝ માટે ભારતીય ટીમની  જાહેરાત કરવામાં આવી છે. જાહેર કરાયેલ ૧૫ સભ્યોની ટીમમાં સિનીયર બોલર આશિષ નહેરા તેમજ દિનેશ કાર્તિકનું પુનરાગમન થયું છે, જયારે રહાણે, ઉમેશ યાદવ અને મોહમ્મદ શમીનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો નથી. ભારતીય ટીમ : વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (ઉપ-કપ્તાન), શિખર […]

Top Stories Sports

આગામી ૭ ઓકટોબરથી ઓસ્ટ્રેલિયા સામે રમાનારી ત્રણ આંતરરાષ્ટ્રીય ટી-૨૦ મેચની સિરીઝ માટે ભારતીય ટીમની  જાહેરાત કરવામાં આવી છે. જાહેર કરાયેલ ૧૫ સભ્યોની ટીમમાં સિનીયર બોલર આશિષ નહેરા તેમજ દિનેશ કાર્તિકનું પુનરાગમન થયું છે, જયારે રહાણે, ઉમેશ યાદવ અને મોહમ્મદ શમીનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો નથી.

ભારતીય ટીમ :

વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (ઉપ-કપ્તાન), શિખર ધાવણ, લોકેશ રાહુલ, મનીષ પાંડે, કેદાર જાધવ, દિનેશ કાર્તિક, મહેન્દ્રસિંહ ધોની, હાર્દિક પંડ્યા, કુલદીપ યાદવ, યાજુવેન્દ્ર ચહલ, જસપ્રીત બુમરાહ, ભુવનેશ્વર કુમાર, આશીષ નહેરા, અક્ષર પટેલ.

ટી-૨૦ સિરીઝનો કાર્યક્રમ :
પ્રથમ  ટી-૨૦    – ૭ ઓક્ટોબર     –    રાંચી
બીજી ટી-૨૦     –  ૧૦ ઓક્ટોબર   –    ગુવાહાટી
ત્રીજી ટી-૨૦     – ૧૩ ઓક્ટોબર    –    હૈદરાબાદ