Not Set/ કંગના રનૌતે મહેશ ભટ્ટ અને રિયા ચક્રવર્તીને ટ્વીટ કરી કહ્યા ફ્રોડ

સુશાંતસિંહ રાજપૂતના પિતા કે.કે.સિંહે પુત્રની આત્મહત્યા કેસમાં અભિનેત્રી રિયા ચક્રવર્તી વિરુદ્ધ પટનાના રાજીવનગર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી છે. તેમણે આરોપ લગાવ્યો છે કે રિયાએ સુશાંત પાસેથી પૈસા લીધા હતા અને તેને આત્મહત્યા માટે ઉશ્કેર્યો હતો. આપને જણાવી દઈએ કે રિયા ચક્રવર્તી સુશાંતના મૃત્યુના એક દિવસ પહેલા સુધી તેની સાથે રહી હતી. હવે કંગના રનૌતે પણ […]

Uncategorized

સુશાંતસિંહ રાજપૂતના પિતા કે.કે.સિંહે પુત્રની આત્મહત્યા કેસમાં અભિનેત્રી રિયા ચક્રવર્તી વિરુદ્ધ પટનાના રાજીવનગર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી છે. તેમણે આરોપ લગાવ્યો છે કે રિયાએ સુશાંત પાસેથી પૈસા લીધા હતા અને તેને આત્મહત્યા માટે ઉશ્કેર્યો હતો.

આપને જણાવી દઈએ કે રિયા ચક્રવર્તી સુશાંતના મૃત્યુના એક દિવસ પહેલા સુધી તેની સાથે રહી હતી. હવે કંગના રનૌતે પણ આ કડીમાં સુશાંતના પિતાનું સમર્થન કર્યું છે. કંગના રનૌતે ટ્વીટ કર્યું છે જેમાં તે કહી રહી છે કે, કંગના રનૌતે મહેશ ભટ્ટ અને રિયા ચક્રવર્તી સહિત મુંબઈ પોલીસની ભૂમિકા પર સવાલ ઉઠાવ્યા છે.