Breaking News/ કચ્છઃ અંજારની પ્રા.શાળા નં.16માં ભરાયા પાણી, છેલ્લા કેટલા સમયથી વરસાદી પાણી ભરાયા, પાણી ભરાતા રૂમમાં રહેલા કોમ્પ્યુટરને નુક્શાન, અનેક રજૂઆત છતાં નથી લેવાયા એક્શન, શાળામાં બે ત્રણ દિવસ રજા રાખવામાં આવી

Breaking News