કચ્છ ભૂકંપના આંચકા/ કચ્છઃ ભચાઉ નજીક અનુભવાયો ભૂકંપનો આંચકો, 3.5 ની તીવ્રતા આંચકો અનુભવાયો, સાંજે 6:44 મિનિટે અનુભવાયો આંચકો, ભૂકંપનું કેન્દ્ર બિંદુ ભચાઉથી 21 કિમી દૂર, પૂર્વ કચ્છના અનેક વિસ્તારમાં અનુભવાયો આંચકો

Breaking News