Gujarat/ કચ્છના નાડાપામાં આંશિક લોકડાઉન, ભુજના નાડાપામાં આજથી લોકડાઉન, કોરોનાનું સંક્રમણ વધતા ગ્રામજનો દ્વારા લેવાયો નિર્ણય, 17 એપ્રિલ સુધી 8 દિવસ આંશિક લોકડાઉન, સવારના 7 થી 12 વાગ્યા સુધી જ દુકાનો ખુલ્લી રહેશે

Breaking News