Gujarat/ કચ્છના ભચાઉના લાકડિયા વિસ્તારમાં પોલીસ પર હુમલો , પોલીસે એક કેસમાં આરોપીની ધરપકડ કરતા કર્યો વિરોધ , પોલીસ પર પથ્થરમારો કરતા 3 પોલીસ કર્મચારી ઇજાગ્રસ્ત , પોલીસે જવાબી કાર્યવાહીમાં ટીયરગેસના 5 થી વધુ સેલ છોડ્યા , ભચાઉના લાકડિયા વિસ્તારમાં હાલ પરિસ્થિતિ કાબુ હેઠળ

Breaking News