Gujarat/ કચ્છના ભુજમાં આજથી 3 દિવસ સ્વૈચ્છિક બંધ , પ્રથમ દિવસે ભુજમાં જોવા મળ્યું સજ્જડ બંધ , શુક્ર, શનિ અને રવિ ભુજમાં સ્વૈચ્છિક લોકડાઉન, શાકભાજી અને નાના ધંધાર્થીઓએ રોજગાર ચાલુ રાખ્યા, વેપારી સંગઠનો અને તંત્રની બેઠકમાં લેવાયો નિર્ણય, કોરોના સંક્રમણમાં સતત વધારો થતાં લીધો નિર્ણય

Breaking News