Breaking News/ કચ્છના રાપરમાં મધરાતે ભુકંપનો આચંકો, રાત્રે 3 વાગે આવ્યો ભુકંપનો આચંકો, 3.4ની તીવ્રતાનો ભુકંપનો આચંકો આવ્યો, લોકો ભરઉંધમાંથી સફાળા જાગી ઉઠયા, કેન્દ્રબિંદુ રાપરથી 26 કિ.મી વેસ્ટ નોર્થ વેસ્ટ દુર

Breaking News