Hospital/ કચ્છની અદાણી સંચાલિત હોસ્પિટલની બેદરકારી, ભુજની જી.કે.જનરલ હોસ્પિ.માં છવાયો અંધારપટ, રાત્રે 20 મિનિટ સુધી હોસ્પિ.માં વીજળીના ધાંધીયા, ICUમાં દાખલ દર્દીઓ મુકાયા મુશ્કેલીમાં, વેન્ટિલેટર વાળા અંજારના દર્દીની હાલત બગડી

   

Breaking News