ભૂકંપ/ કચ્છમાં ભુકંપના આંચકાનો સીલસીલો યથાવત્ રાપરના બેલા નજીક ભૂકંપનો આંચકો નોંધાયો 3.9 ની તીવ્રતાનો આંચકો નોંધાયો બપોરે 3.58 મિનિટે આવ્યો આંચકો ભુકંપનો કેન્દ્ર બિંદુ બેલા ગામથી 29 કીમી દૂર છેલ્લા 6 દિવસમાં કચ્છમાં ભૂકંપનો ચોથો આંચકો

Breaking News