Gujarat/ કચ્છમાં મેઘરાજાએ રમઝટ જમાવી,અંજારમાં છેલ્લા 24 કલાકમાં 7 ઇંચ વરસાદ,ભુજ,માંડવી અને ભચાઉમાં બે ઇંચ વરસાદ,મુન્દ્રા અને ગાંધીધામમાં સાડા 3 ઇંચ વરસાદ,અબડાસામાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો,નખત્રાણા, લખપત,રાપરમાં ઝાપટા,એક જ દિવસમાં અનરાધાર વરસાદથી ખુશીની લહેર

Breaking News