Not Set/ કચ્છમાં BSF નાં જવાનોમાં વધ્યું કોરોના સંક્રમણ, વધુ 4 BSF જવાનો કોરોના ઝપેટમાં…

ગુજરાતમાં કોરોનાનાં વધતા કેસ હાહાકાર મચાવી જ રહ્યા છે અને આજે પણ 549 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે, તંત્રની ચિંતામાં કોરોનાએ વધારો તો રોજની જેમ જ કર્યો છે, પરંતુ સુરક્ષા દળોમાં વધતુ કોરોનાનું સંક્રમણ વધુ ચિંતાનો વિષય છે. કચ્છમાં BSFનાં જવાનોમાં કોરોના સંક્રમણ વધ્યું છે. વધુ 4 BSF ના જવાનોને કોરોના પોઝિટિવ આવ્યો છે. ભુજમાં BSF ના […]

Gujarat Others

ગુજરાતમાં કોરોનાનાં વધતા કેસ હાહાકાર મચાવી જ રહ્યા છે અને આજે પણ 549 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે, તંત્રની ચિંતામાં કોરોનાએ વધારો તો રોજની જેમ જ કર્યો છે, પરંતુ સુરક્ષા દળોમાં વધતુ કોરોનાનું સંક્રમણ વધુ ચિંતાનો વિષય છે. કચ્છમાં BSFનાં જવાનોમાં કોરોના સંક્રમણ વધ્યું છે. વધુ 4 BSF ના જવાનોને કોરોના પોઝિટિવ આવ્યો છે.

ભુજમાં BSF ના 4 જવાનોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હોવાનાં કારણે સુરક્ષા દળોમાં પણ ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. જો કે, આજે વધુ 2 દર્દીઓને આદિપુરમાંથી કોરોના સામેની જંગ જીતતા રજા અપાઈ છે. અત્યાર સુધીમાં કચ્છમાં કુલ કેસ 119 કોરોના પોઝિટિવ કેસ નોંધવામાં આવ્યા છે. જ્યારે આમાંથી એક્ટિવ કેસ 20 હોવાનું સામે આવે છે. 

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝની આ ખાસ રજૂઆતના માધ્યમથી……

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews