શંકાસ્પદની ધરપકડ/ કચ્છ બોર્ડર પર સંદિગ્ધ વ્યક્તિની અટકાયત, ગુજરાત IBએ શંકાસ્પદ ગતિવિધિ કરતા પકડ્યો, આ વ્યક્તિ તમિલનાડુનો હોવાનું સામે આવ્યું, ભારત-પાક બોર્ડર પાસેથી પકડાયો સંદિગ્ધ, સ્ટેટ IBએ દિનેશ લક્ષ્મણ નામના ઈસમને દબોચ્યો, પાસપોર્ટ, ફેન્સીંગ કાપવાનું કટ્ટર મળી આવ્યું, ભારત-પાકનો નકશો પણ આ વ્યક્તિ પાસે મળી આવ્યો, વિવિધ એજન્સીઓ અને અધિકારીઓ દોડી ગયા, સ્ટેટ IBએ બોર્ડરની 300 મીટર દૂરથી ઝડપી લીધો, વાગડમાં આવેલી કુડા બોર્ડર રણ સરહદે પહોંચ્યો હતો સંદિગ્ધ, ચેન્નઇથી મુંબઇ અને ત્યાંથી સુરેન્દ્રનગર વાટે કચ્છમાં આવ્યો, આરોપીની સઘન પુછપરછ શરૂ કરવામાં આવી

Breaking News
Breaking image 81 કચ્છ બોર્ડર પર સંદિગ્ધ વ્યક્તિની અટકાયત, ગુજરાત IBએ શંકાસ્પદ ગતિવિધિ કરતા પકડ્યો, આ વ્યક્તિ તમિલનાડુનો હોવાનું સામે આવ્યું, ભારત-પાક બોર્ડર પાસેથી પકડાયો સંદિગ્ધ, સ્ટેટ IBએ દિનેશ લક્ષ્મણ નામના ઈસમને દબોચ્યો, પાસપોર્ટ, ફેન્સીંગ કાપવાનું કટ્ટર મળી આવ્યું, ભારત-પાકનો નકશો પણ આ વ્યક્તિ પાસે મળી આવ્યો, વિવિધ એજન્સીઓ અને અધિકારીઓ દોડી ગયા, સ્ટેટ IBએ બોર્ડરની 300 મીટર દૂરથી ઝડપી લીધો, વાગડમાં આવેલી કુડા બોર્ડર રણ સરહદે પહોંચ્યો હતો સંદિગ્ધ, ચેન્નઇથી મુંબઇ અને ત્યાંથી સુરેન્દ્રનગર વાટે કચ્છમાં આવ્યો, આરોપીની સઘન પુછપરછ શરૂ કરવામાં આવી