Gujarat/ કચ્છ મુન્દ્રા ખાતે થયેલ કસ્ટડીમાં મોતનો મામલો, વધુ એક યુવાનનું અમદાવાદ સિવિલમાં મોત , પરિવારે પોલીસ પર કર્યા આક્ષેપ, પોલીસની અત્યાચારની લીધે મોત થયાનો આક્ષેપ, સમાજના લોકોએ ન્યાયની કરી માંગણી, પરિવારજનોએ મૃતદેહ સ્વિકારવાનો કર્યો ઇન્કાર, કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી લાશ સ્વિકારવાનો ઇન્કાર, સોમવારે મુન્દ્રા બંદનું સમાજે આપ્યું છે એલાન

Breaking News