Gujarat/ કચ્છ મુન્દ્રા પોર્ટ પરથી ઝડપાયેલ ડ્રગ્સનો મામલો , 21 હજાર કરોડ હેરોઇન ડ્રગ્સ ઝડપાયું હતુ , સમગ્ર મામલે જામીન અરજી ન્યાયાલય દ્વારે પહોંચી , ડ્રગ્સ રેકેટમાં મહિલાની જામીન અરજી ફગાવાઇ , મહિલા ઇમ્પોર્ટરની જામીન અરજી NIA કોર્ટે નકારી , એક નહીં બે વાર ડ્રગ્સનો જથ્થો મુન્દ્રા આવ્યોઃ કોર્ટ

Breaking News