Kutchh/ કચ્છ યુનિ.આજથી 4 દિવસ સુધી રહેશે બંધ, કોરોના સંક્રમણ વધતા લેવામાં આવ્યો નિર્ણય, યુનિ.માં શૈક્ષણિક અને વહીવટી કામગીરી પર રોક, આગામી 29 માર્ચ સુધી યુનિવર્સિટી રહેશે બંધ, યુનિ.માં પરીક્ષાઓ રાબેતા મુજબ ચાલુ રહેશે

Breaking News