Not Set/ કપિલ શર્માના ફેન્શ માટે, ગૂડન્યુઝ અને બેડન્યુઝ વાંચો

કપિલ શર્માના ફ્ર્ન્ડે એક ઈન્ટરવ્યું માં જણાવ્યુ કે, કપિલ શર્મા બેંગ્લોરમાં એક આર્યુવેદિક ટ્રીટમેન્ટ 40 જિવસ સુધી ચાલવાની હતી, પરંતુ એને 12માં જ દિવસે હોસ્પિટલમાંથી રજા લઇ લીધી. પોતાની અપકમિંગ ફિલ્મ ‘ફિરંગી’ નું થોડું બાકી રહી ગયેલું શૂટિંગ પૂરું કરી શકે. અને ત્યારબાદ ફિલ્મનું માર્કેટીંગ અને પ્રમોશન શરૂ કરે. જાણકારી પ્રમાણે ફિલ્મ નવેમ્બરમાં રિલીઝ થશે. […]

Entertainment

કપિલ શર્માના ફ્ર્ન્ડે એક ઈન્ટરવ્યું માં જણાવ્યુ કે, કપિલ શર્મા બેંગ્લોરમાં એક આર્યુવેદિક ટ્રીટમેન્ટ 40 જિવસ સુધી ચાલવાની હતી, પરંતુ એને 12માં જ દિવસે હોસ્પિટલમાંથી રજા લઇ લીધી. પોતાની અપકમિંગ ફિલ્મ ‘ફિરંગી’ નું થોડું બાકી રહી ગયેલું શૂટિંગ પૂરું કરી શકે. અને ત્યારબાદ ફિલ્મનું માર્કેટીંગ અને પ્રમોશન શરૂ કરે. જાણકારી પ્રમાણે ફિલ્મ નવેમ્બરમાં રિલીઝ થશે.

ચાહકો માટે એક સારા સમાચાર છે કે હવે એ પોતાની સારવાર બાદ બેંગ્લોરની હોસ્પિટલથી ડિસ્ચાર્જ થઇ ગયા છે.

ખરાબ સમાચારએ છે કે, હાલમાં ‘ધ કપિલ શર્મા’ શો માં વાપસી કરશે નહીં. રિપોર્ટસનું માનીએ તો ઓછામાં ઓછા એક વર્ષ સુધી શો લઇને પાછો આવશે નહીં

કપિલના એક ફ્રેન્ડે એક વેબસાઇટને જણાવ્યું કે કપિલને હાલમાં આરામની જરૂરીયાત છે. હાલમાં એના શો મા પાછો આવશે નહીં, પરંતુ પોતાની ફિલ્મ ‘ફિરંગી’ નું પ્રમોશન કરશે.

થોડાક સમય પહેલા માહિતી મળી હતી કે આવતા મહિને પોતાનો શો લઇને આવશે. પરંતુ આવું કશું જ નથી એ હાલમાં આરામ કરશે અને પોતાની અપકમિંગ ફિલ્મ પર જ ફોકસ કરશે. જો કે હાલમાં કપિલને સારું છે.