Not Set/ કરપીણ હત્યા/ ભાવનગરમાં સબંધીએ જ 3 વર્ષના બાળકને ઉતાર્યો મોતને ઘાટ

ભાવનગરમાં એકબાજુ કોરોના કેસ સતત વધી રહ્યા છે.તો બીજી બાજુ હત્યા જેવા બનાવ પણ સામે આવી રહ્યા છે. ભાવનગરમાં મોદી રાત્રે હત્યાની ધટના સામે આવી સામે 3 વર્ષીય બાળકની કરી કરપીણ હત્યા કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. આપને જણાવી દઈએ કે ભાવનગરના મામસા GIDCમાં 3 વર્ષીય બાળકની કરી કરપીણ હત્યા કરવામાં આવી છે. […]

Gujarat Others

ભાવનગરમાં એકબાજુ કોરોના કેસ સતત વધી રહ્યા છે.તો બીજી બાજુ હત્યા જેવા બનાવ પણ સામે આવી રહ્યા છે. ભાવનગરમાં મોદી રાત્રે હત્યાની ધટના સામે આવી સામે 3 વર્ષીય બાળકની કરી કરપીણ હત્યા કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે.

આપને જણાવી દઈએ કે ભાવનગરના મામસા GIDCમાં 3 વર્ષીય બાળકની કરી કરપીણ હત્યા કરવામાં આવી છે. આ હત્યા ફેક્ટરીમાં રહેતા બાળકના સંબંધી દ્વારા કરવામાં આવી છે. ઘટનાની જાણ થતા વરતેજ પોલીસ ઘટના સ્થળે પહોંચી બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.