Not Set/ કાગવડમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના બીજા દિવસે 18 લાખ લોકોએ લીધી મુલાકાતઃ દિનેશ પટેલ

રાજકોટઃ કાગડવમાં ખોડધામમાં પાંચ દિવસ ચાલતા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં લાખોની સંખ્યામાં લોકો માં ખોડલના દર્શન કરવા માટે આવી રહ્યા છે. કાગવડમાં પહેલા દિવસે 15 થી 17 લાખ અને બીજા દિવસે 18 લાખ ભક્તોએ મુલાકાત લીધી હોવાનું ખોડલધામના ટ્રસ્ટી દિનેશ પટેલે જણાવ્યું હતું. 21 જાન્યુઆરીએ 21 મૂર્તિ સાથે ખોડિયાર માતાની મૂર્તિના પ્રાણ પ્રતિષ્ઠા  કરવામાં આવનાર છે.

Uncategorized