Gujarat/ કાબુલથી ખાસ વિમાન રોકાયું જામનગરમાં,જામનગર વાયુસેના એરફોર્સ પહોંચ્યું વિમાન,વિમાનમાં રાજદૂત સહિત 150 લોકો હાજર,વતન પહોંચતા ભારતીયોની આંખમાં હર્ષનાં આંસુ,એરફોર્સ ખાતે ફુલહારથી કરાયું સ્વાગત,વતનમાં પહોંચતા જ ભારતીયોને હાશકારો,તમામ માટે ભોજનની કરાઇ વ્યવસ્થા,બપોરે એક વાગે હિંડન એરબેઝ જવા રવાના થશે વિમાન,વધુ એક વિમાનને રખાયું સ્ટેન્ડબાય,તમામ ભારતીયોને પરત લાવવા ભારત સરકાર કટિબદ્ધ,પ્રધાનમંત્રી મોદીએ આપ્યા ખાસ નિર્દેશ,અફઘાનિસ્તાનથી તમામ ભારતીયોને માદરે વતન લવાશે

Breaking News