Gujarat/ કામરેજ: કઠોર ગામે વોચમેનને ઢોર માર મરાયો, ખાનગી શાળામાં વોચમેનની નોકરી કરે છે યુવક, બાઇક ચાલકને નિયમનું પાલન કરવાનું જણાવ્યું હતું, બાઇક ચાલક ઉશ્કેરાઈ વોચમેનનો માર્યો માર, સમગ્ર ઘટનાના CCTV વિડીયો આવ્યા સામે

Breaking News