Gujarat/ કિશન હત્યા કેસના આરોપી મૌલાનાનો મોટો ઘટસ્ફોટ, ATS ની તપાસમાં મૌલાનાનું પાકિસ્તાન કનેક્શન ખુલ્યું, કરાચીની દાવત-એ-ઈસ્લામી સંગઠન સાથે જોડાયેલો છે, આ સંગઠન અમદાવાદમાં પણ ઈન્સ્ટિટ્યૂટ ચલાવે છે, ગઝવે હિંદ નામનો ભારત વિરોધી એજન્ડા ચલાવે છે, ઈન્સ્ટિટ્યૂટના બહાને મુસ્લિમોનું બ્રેઈન વોશ કરાતું હતું, મૌલાના 6 મહિનામાં ગુજરાતના ઘણાં શહેરોમાં ફર્યો, પાકિસ્તાનના આતંકીઓ સાથે પણ મૌલાનાને સંબંધ

Breaking News